Breaking News : અમદાવાદમાં ચાલુ વરસાદે વસ્ત્રાપુર જાઓ તો ધ્યાન રાખજો, વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ, જુઓ Video
અમદાવાદના વસ્ત્રાપુર રેલવે રોડ પર વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણી ભરાયેલા છે. વર્ષોથી સતાવતી આ સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.