Breaking News : અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ, કાયદાનો ડર નથી!
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં જાહેર રોડ પર યોજાયેલી બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. મેવાડા પાર્ટી પ્લોટ સામે થયેલી આ ઉજવણીમાં હોમગાર્ડ જવાનના સગીર પુત્રનો જન્મદિન હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.