Breaking News : અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર દરિયાની જેમ હિલ્લોરા લેતુ પાણી જ પાણી, જુઓ વીડિયો
ભારે વરસાદની અસર માત્ર મુખ્ય માર્ગો પૂરતી સીમિત રહી નથી. નારોલના ઔદ્યોગિક એકમોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઉદ્યોગો અને ત્યાં કામ કરતા કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.