મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઝાયડસ, ઉદ્દગમ અને DPS બોપલને આવ્યો ધમકીભર્યો ઈ-મેલ

અહેવાલ: TV9 ગુજરાતી

અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળતાં તંત્ર દોડતું થયું છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ ઉપરાંત થલતેજની ઉદ્દગમ સ્કૂલ અને DPS બોપલને પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

અમદાવાદના વધુ સમાચાર

બધા જુઓ →