Breaking News : અંબાલાલ પટેલની આગાહી – તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ, વડોદરા-આણંદ સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
અલ નીનો અને IODની સ્થિતિમાં ફેરફારની અસર પણ ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે. નવેમ્બર દરમિયાન સમુદ્રના તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.