Breaking News: અફઘાનિસ્તાન શ્રેણી પહેલાં આ દિગ્ગજે છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, ખેલાડીઓની સતત ઈજા વચ્ચે આપ્યું રાજીનામું
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અનુભવી ફિઝિયોથેરાપિસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.