Breaking News Asian Games 2026: ભારતની ક્વિમ્સી ડિસોઝા ટેકબોલ સેમિફાઇનલમાં હારી, હવે બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે
એશિયન ગેમ્સ 2026માં ટેકબોલમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભારતની 24 વર્ષીય ક્વિમ્સી જોઆકિમ ડિસોઝાને ઇન્ડોનેશિયાની સુમાયા સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.