Breaking News Asian Games 2026: જાપાન રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાની કિટમાં ખામી, BCCIએ હોટલ કેમ બુક કરાવી?
એશિયન ગેમ્સ 2026 માટે જાપાન રવાના થતા પહેલાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સામે કિટના કદને લઈને સમસ્યા ઊભી થઈ હતી. ખેલાડીઓ પાસે બે અલગ-અલગ કિટ હોવાથી કેટલાક કદમાં વિસંગતતા જોવા મળી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.