Breaking News Asian Games 2026: ખુલ્લા પગે દોડી, ગરીબીને હરાવી, હવે 10,000 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ, ભારતે 16 વર્ષ પછી મળ્યો મેડલ
ભારતની લાંબા અંતરની દોડવીર (રનર) સીમા કુમારીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. 2026 એશિયન ગેમ્સમાં સીમા કુમારીએ મહિલાઓની 10,000 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.