Breaking News Asian Games 2026: PM મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી, 500 ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
જાપાનના આઈચી-નાગોયામાં 20મા એશિયન ગેમ્સમાં ભારતના લગભગ 500 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓએ મહિલા ક્રિકેટ અને ટેકબોલમાં પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.