Breaking News: Asian Games 2026 સુધી પહોંચશે ‘ટ્રોફી વિવાદ’! મોહસીન નકવી પાસેથી મેડલ લેશે ટીમ ઈન્ડિયા?
ભારત અને મોહસીન નકવી વચ્ચે એશિયા કપની ટ્રોફીને લઈને સર્જાયેલો વિવાદ હવે એશિયન ગેમ્સમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. 2025માં ભારતીય પુરુષ ટીમ અને 2026માં મહિલા ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.