Breaking News : Asian Gamesમાં ભારતનું ખાતું ખોલ્યું, શૂટિંગમાં મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ
20મી એશિયન ગેમ્સ આજે 20 સપ્ટેમબરથી શરુ થઈ છે. ભારતીય ખેલાડીઓ આજે ક્રિકેટ,નિશાનેબાજી, ટેકબોલ, બેડમિન્ટન, વુશૂ, મિક્સડ માર્શ આર્ટલ, હોકી અને ટેબલ ટેનિસ જેવી ઈવેન્ટમાં પોતાનો પડકાર રજુ કરશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.