Breaking News: BCCIએ આ મહત્વના પદ માટે ભરતી બહાર પાડી, આટલી હોવી જોઈએ ઉંમર
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઇજાઓ અને ફિટનેસને લઈને સતત ચર્ચા વચ્ચે BCCIએ મોટું પગલું ભર્યું છે. બોર્ડે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં એક મહત્વના પદ માટે ભરતી જાહેર કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.