Breaking News: ભારત-અફઘાનિસ્તાન મેચની તારીખ બદલાશે ! દિલ્હી પોલીસે શેડ્યૂલમાં ફેરફારની માંગ કેમ કરી?
ટીમ ઈન્ડિયા 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20I શ્રેણીની પહેલી મેચ રમવાની છે. જોકે, દિલ્હી પોલીસે DDCAને મેચ રદ્દ કરવા અથવા તેને પછીની તારીખે ખસેડવાની માંગણી કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.