Breaking News: ભારત માટે 44 મેચ રમનાર દિગ્ગજ બનશે IPL 2027માં ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો હેડ કોચ?
ચેન્નાઈ સુપર કિંગ્સના નવા મુખ્ય કોચને લઈને સસ્પેન્સ હવે અંતિમ તબક્કામાં છે. સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણીનું નામ સૌથી મજબૂત દાવેદાર તરીકે સામે આવ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.