Breaking News: ભારત માટે ક્યારે ખુલશે હોર્મુઝ નો માર્ગ? ઈરાની રાષ્ટ્રપતિએ કહી દીધી આ મોટી વાત
ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યુ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અંતર્ગત ત્યારે જ ખુલશે જ્યારે અમેરિકા નાકાબંદી અને દુશ્મન જેવી ગતિવિધિઓ બંધ કરશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.