Breaking News: ભારત ₹300 કરોડ કમાશે, અમને 1 રૂપિયો પણ નહીં મળે… વેસ્ટ ઈન્ડિઝે ઉઠાવ્યા સવાલ
ભારત સામેની T20 શ્રેણી વચ્ચે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના CEO ક્રિસ ડેરિંગે દ્વિપક્ષીય શ્રેણી માટે ICCના આવક મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે ભારતે આ શ્રેણીમાંથી નોંધપાત્ર નફો મેળવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.