Breaking News: ભારત સાથે પંગો લેવો મોંઘો પડશે ! એશિયા કપ ટ્રોફી વિવાદ બાદ મોહસીન નકવીની ACCમાંથી થશે છૂટ્ટી?
એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે મોહસીન નકવીના ACC પ્રમુખ તરીકેના ભવિષ્યને લઈને સવાલ ઊભા થયા છે. નકવીનો બે વર્ષનો કાર્યકાળ એપ્રિલ 2027માં પૂર્ણ થવાનો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.