Breaking News : ભારતે શૂટિંગમાં ત્રીજો મેડલ જીત્યો, પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમે સિલ્વર મેડલ જીત્યો
Asian Games 2026માં ભારતીય શૂટિંગ ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પુરુષોની 10 મીટર એર રાઈફલ (men's 10m air rifle ) ટીમે દેશને સિલ્વર મેડલ આપ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.