Breaking News: ભારતીય ખેલાડીને ઈશારો કરવો પાકિસ્તાની કેપ્ટનને પડ્યો ભારે, ICCએ ફટકારી સજા
ભારત સામેની મેચમાં પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતાં ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે, મેચ દરમિયાન કરવામાં આવેલી એક હરકત હવે તેના માટે મુશ્કેલીનું કારણ બની છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.