Breaking News: ભારતીય સેનાના જવાને વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ, દેશની 16 વર્ષની રાહનો અંત
ભારતીય સેનાના જવાન અને તીરંદાજ ધીરજ બોમ્મદેવરાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ માટે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 25 વર્ષીય ખેલાડીએ જાપાનના નાકાનિશી જુન્યાને હરાવીને આ સફળતા મેળવી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.