Breaking News : ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જામા મસ્જિદ અને જૈન મંદિરના દાવા વચ્ચે નવો વળાંક
મુક્તાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો છે કે વિવાદિત ઐતિહાસિક ઇમારત ભારત સરકારના પુરાતત્વ વિભાગ (ASI)ની મિલકત છે. આવી સ્થિતિમાં આ મિલકતના ટ્રસ્ટીઓ કેવી રીતે બનાવવામાં આવ્યા તે અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.