Breaking News : ભાવનગરમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવી આધેડ પાસેથી ₹3.05 લાખ પડાવ્યા
ભાવનગરમાં એક ચોંકાવનારી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે. ફેસબુક પર મિત્રતા કેળવી એક આધેડને જાળમાં ફસાવી, ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી ધમકાવી ₹3.05 લાખ પડાવવામાં આવ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.