Breaking News: બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ખોરવાઈ, 1000થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત
બ્રિટનમાં મંગળવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી. નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ (NATS)ની ફ્લાઇટ પ્રોસેસિંગ સિસ્ટમમાં મોટી સમસ્યા સામે આવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.