Breaking News : CBFCએ નવી ટીમની જાહેરાત કરી, 18 સભ્યોમાં પ્રીતિ ઝિન્ટા, સુનીલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી સામેલ
પ્રીતિ ઝિન્ટા, સુનીલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી ,પલ્લવી જોશી સહિત 18 લોકોની નવી CBFC ટીમની જાહેરાત કરવામાં આવી છે. મે 2026માં સેન્સર બોર્ડના નવા ચીફની પણ નિયુક્તિ કરવામાં આવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.