Breaking News: ચોમાસું પૂરું થતાં જ અમદાવાદની હવામાં ફેલાયુ ઝેર, અનેક વિસ્તારોમાં AQI 200ને પાર
હવામાં પ્રદૂષણ વધવાથી અસ્થમા અને અન્ય શ્વસન સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.