Breaking News: દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્મા ને એક યુવકે રોડની ગુણવત્તા બાબતે સવાલ કર્યો તો આવેશમાં આવીને લાફો ઝીંકી દીધો- જુઓ Video
દિલ્હી ચૂંટણી વખતે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી તેના કામ પર સવાલ કરવામાં આવતા હતા. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના શિશ મહલ ને ચૂંટણી જીતવા માટેનો મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.