Breaking News: એક પણ બોલ ફેંક્યા વિના વરસાદમાં ધોવાઈ ભારત-અફઘાનિસ્તાન મેચ? જાણો કેવું રહેશે હવામાન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં રમાનારી પ્રથમ T20 મેચ પર વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન આગાહી મુજબ મેચ શરૂ થવાના સમયે વરસાદની શક્યતા ખૂબ વધારે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.