Breaking News: એશિયા કપ બાદ ICCએ પાકિસ્તાની ટીમને ફટકારી સજા, ભારતીય ખેલાડીને પણ ઝટકો
મહિલા એશિયા કપ 2026 પૂર્ણ થયા બાદ ICCએ આચાર સંહિતા ભંગ બદલ મોટી કાર્યવાહી કરી છે. ભારતની ફાસ્ટ બોલરને મેચ ફીના 10 ટકા દંડ સાથે એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.