Breaking News: એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ એટલા છગ્ગા ફટકાર્યા કે 7 ટીમો મળીને પણ તેની બરાબરી કરી શકી નહીં
મહિલા એશિયા કપ 2026માં ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં ચારેય મેચ જીતી છે અને ચારેય મેચમાં 150 થી વધુ રન બનાવ્યા છે, જે અન્ય કોઈ ટીમ કરી શકી નથી. જેમાં ટીમ ઈન્ડિયાની ખેલાડીઓની સિક્સર પણ સામેલ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.