Breaking News: એશિયા કપની ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, છતાં કેપ્ટન હરમનપ્રીત કૌરની મેચ બાદ ભારે ટીકા, જાણો કેમ
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જોકે, આ મેચ કેપ્ટન હરમનપ્રીત કૌરની ભારે ટીકા થઈ હતી. કેટલાક ફેન્સે તો તેની નિવૃત્તિની પણ માંગ કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.