Breaking News: ગર્ભવતી મહિલા પત્રકારને કથિત ધક્કો મારવાના કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી
ત્રણ મહિનાની ગર્ભવતી મહિલા પત્રકારને સુપ્રીમ કોર્ટ પરિસરમાં કથિત રીતે ધક્કો મારવાના કેસમાં સુપ્રીમ કોર્ટે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય સંબંધિત પક્ષકારોને નોટિસ ફટકારી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.