Breaking News: ગોલ્ડ મેડલથી લઈને T20 વર્લ્ડ કપ સુધી… અજીત અગરકરના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ શું-શું જીત્યું?
અજિત અગરકરનો મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂર્ણ થવાનો છે. જુલાઈ 2023માં પસંદગી સમિતિની જવાબદારી સંભાળ્યા બાદ તેમના કાર્યકાળમાં ભારતીય ટીમે અનેક મોટી ટ્રોફી જીતી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.