Breaking News: ગુજરાત હાઇકોર્ટને RDX ની ધમકી આપનાર ચેન્નઈથી પકડાયો, NDPS કેસના આરોપીએ મોકલ્યો હતો ‘ઈ-મેઈલ’ – જુઓ Video
ગુજરાત હાઇકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બ ધમકી આપવાના ઈ-મેઈલ મામલે સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. ચેન્નઈથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.