Breaking News : ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના કરુણ મોત, સૌથી વધુ 28 સિંહબાળનો સમાવેશ
સિંહોના મોત પાછળ વિવિધ ગંભીર બીમારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા, હિમેજિક ન્યુમોનિયા, એનિમીયા, કિડની ફેલ્યોર અને હિપેટો-રીનલ ડિસફંક્શન જેવા રોગોનો સમાવેશ થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.