Breaking News : ગુજરાતમાં શિયાળાને બદલે ઉનાળો થયો શરૂ, 9 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર, રાજકોટ 40.6 ડિગ્રી સાથે શેકાયું! જુઓ Video
ગુજરાતમાં સામાન્ય રીતે આ સમયે ઠંડીનો અહેસાસ થવો જોઈએ, પરંતુ તેના બદલે ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. રાજ્યનાં નવ શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.