Breaking News : ગુજરાતમાં વરસાદ ખેંચાતા, ખેડૂતોને હવેથી 8ને બદલે 10 કલાક વીજળી અપાશેઃ ઊર્જા પ્રધાને કરી જાહેરાત
વરસાદની અછતના કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન ક્ષેત્ર પર પણ અસર પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઘાસચારાની અછતની સ્થિતિ ઊભી થઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.