Breaking News : હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ અપહરણ ન થયું હોવાની કબૂલાત કરી, જુઓ Video
ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણનો મામલો હવે એક મોટો ખુલાસો થયો છે.કિંજલ રબારીએ ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે. હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ અપહરણ ન થયું હોવાની કબૂલાત કરી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.