Breaking News: ઈશાન કિશન પહેલી T20માંથી થશે બહાર? કેપ્ટન અય્યરે ઈજા અંગે આપી મોટી અપડેટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I પહેલા ઈશાન કિશનની ઈજાને લઈને ચિંતા વધી હતી. નેટ પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવા બાદ તેણે શનિવારના સત્રમાં પણ ભાગ લીધો નહોતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.