Breaking News: જેલમાંથી છૂટશે દિલ્હી કેપિટલ્સનો ખેલાડી, બળાત્કારના આરોપ વચ્ચે 36 દિવસ બાદ જામીન
દિલ્હી કેપિટલ્સ અને બંગાળના વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલને બળાત્કારના આરોપો સાથે જોડાયેલા કેસમાં 36 દિવસ બાદ જામીન મળ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.