Breaking News: જીતની આશા માત્ર 4% હતી, તિલક વર્મા-નીતિશ રેડ્ડીએ છેલ્લા 30 બોલમાં પલટી આખી મેચ
ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં એક સમયે ટીમ ઈન્ડિયાની જીતની શક્યતા માત્ર 4% રહી ગઈ હતી. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે 11 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 71 રન બનાવ્યા હતા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.