Breaking News : કચ્છના કંડલા OTB નજીક બે જહાજ અથડાતા મોટો અકસ્માત, 24 લોકોનું રેસ્ક્યૂ
પ્રાથમિક માહિતી મુજબ, કોલસાથી ભરેલું એક જહાજ અન્ય એક જહાજ સાથે અથડાયું હતું. ટક્કર બાદ K Max Emperor નામના જહાજને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.