Breaking News : કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર! મોંઘી દવાઓ 70% સુધી સસ્તી થશે, કેન્દ્ર સરકારનો નિર્ણય
મોંઘી કેન્સર દવાઓ 20 થી 70 ટકા સસ્તી થઈ શકે છે. કેન્દ્ર સરકાર ટ્રેડ માર્જિન ૩૦% સુધી મર્યાદિત કરવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાત સમિતિના અહેવાલ પછી NPPA વધુ નિર્ણયો લેશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.