Breaking News: કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં પાસની રકમમાં ₹10 કરોડની ઉચાપત મામલે 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ
જાણીતા લોકકલાકાર કીર્તિદાન ગઢવીના નોરતા નગરી નામથી જાણીતા ગરબામાં પાસની રકમમાં 8 થી 10 કરોડની ઉચાપત થઈ હોવાની વિગતો સામે આવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.