Breaking News: ક્લીન બોલ્ડ છતાં બચી ગયો ઈંગ્લેન્ડનો કેપ્ટન, એક ભૂલે પાકિસ્તાનની ખુશી છીનવી લીધી
એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે જોરદાર ડ્રામા જોવા મળ્યો. 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડનો કેપ્ટન ક્લીન બોલ્ડ થયો હતો, પરંતુ પાકિસ્તાની બોલરની એક ભૂલના કારણે તે બચી ગયો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.