Breaking News : Microsoft યુઝર્સ સાવધાન! એક ભૂલથી તમારું એકાઉન્ટ થઈ શકે છે ખાલી, કંપનીએ આપી ગંભીર ચેતવણી
માઈક્રોસોફ્ટની સેવાઓમાં ટેકનિકલ ખામી બાદ હેકર્સ યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. તેઓ નકલી ઇમેઇલ્સ દ્વારા લોગિન વિગતો ચોરી કરવા ફિશિંગ હુમલા કરી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.