Breaking News : મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસના જન આક્રોશ ધરણા
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના જન આક્રોશ ધરણા જોવા મળી રહ્યા છે.મોંઘવારી, પેપર લીક, રોજગારી, દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.