Breaking News: ના અંબાણી, ના અદાણી… તો પછી કોણે ખરીદ્યો ₹711 કરોડનો ટાવર ? કોણ છે આ અબજોપતિ?
ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને મોંઘો સોદો સામે આવ્યો છે. મુંબઈના જુહૂ તારા રોડ પર આવેલો આખો 7 માળનો રેસિડેન્શિયલ ટાવર ₹711 કરોડની તોતિંગ રકમમાં વેચાયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.