Breaking News : નકલી બાબુઓથી સાવધ! અમદાવાદની સરકારી કચેરીમાંથી બોગસ ડેપ્યુટી મામલતદાર અને મેજિસ્ટ્રેટ ઝડપાયો, જુઓ Video
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે મણિનગર વિસ્તારમાંથી કિરીટ અમીન ઉર્ફે કે.બી. અમીન નામના એક શખ્સની ધરપકડ કરી છે, જે નકલી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બનીને ફરતો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.