Breaking News: ઓસ્ટ્રેલિયા A સિરીઝ માટે ટીમ જાહેર, હાર્દિક પંડ્યાનું કમબેક, દેવદત્ત પડિકલ કરશે કપ્તાની
ઓસ્ટ્રેલિયા Aના ભારત પ્રવાસ માટે BCCIએ ઈન્ડિયા Aની બંને ટીમોની જાહેરાત કરી છે. મલ્ટી-ડે મેચ માટે દેવદત્ત પડિકલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વન-ડે ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.